બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Air Pollution In Mumbai aqi maharashtra cloud seeding artificial rain

Air Pollution / પ્રદૂષણથી બચવા માટે મુંબઈમાં કરાવાશે કૃત્રિમ વરસાદ, 40થી 50 લાખનો ખર્ચ: જાણો કઈ રીતે કામ કરે છે ક્લાઉડ સીડિંગ?

Arohi

Last Updated: 11:45 AM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Air Pollution In Mumbai: મુંબઈમાં પ્રદૂષણની સમસ્યાને દૂર કરવા માટે BMC 15 ડિસેમ્બર બાદ ક્લાઉડ સીડિંગ કરશે. તેના માટે ટેન્ડર જલ્દી જ જાહેર કરવામાં આવશે અને 15 ડિસેમ્બર બાદ કૃત્રિમ વરસાદની શરૂઆત થઈ શકે છે.

  • 15 ડિસેમ્બર બાદ મુંબઈમાં પડશે કૃત્રિમ વરસાદ
  • એક વખતના પ્રયોગમાં ખર્ચ થશે 40થી 50 લાખ રૂપિયા 
  • દિલ્હીમાં પણ થોડા સમય પહેલા કર્યો હતો આર્ટિફિશિયલ વરસાદ 

પ્રદૂષણની વધતી સમસ્યાને દૂર કરવા માટે બીએમસી 15 ડિસેમ્બર બાદ મુંબઈમાં ક્લાઉડ સીડિંગ કરાવશે. બીએમસીના એડિશનલ કમિશ્નર ડૉ.સુધારકર શિંદેએ જણાવ્યું કે આ સંબંધમાં આવતા અઠવાડિયે ટેન્ડર જાહેર કરવામાં આવશે.

આવતા 15થી 20 દિવસમાં ક્લાઉડ સીડિંગ માટે બધી પ્રોસેસ પુરી થઈ જશે અને 15 ડિસેમ્બર બાદ મુંબઈમાં કૃત્રિમ વરસાદ કરાવવામાં આવી શકે છે. શિંદેએ કહ્યું કે દુબઈમાં મોટાભાગે કૃત્રિમ વરસાદનો પ્રયોગ થાય છે. અમે તેમના સંપર્કમાં છીએ. કૃત્રિમ વરસાદ માટે જરૂરી વાતાવરણ, સમય, સ્થાનનું નિર્ધાર્ણ વાતાવરણ અને વરસાદને જોયા બાદ જ કરવામાં આવશે. 

આટલા રૂપિયાનો થશે ખર્ચ
આ પ્રક્રિયામાં 3થી 4 કલાકનો સમય લાગી શકે છે. મુંબઈમાં ક્લાઉડ સીડિંગનો એક વખત પ્રયોગ સફળ થવા પર આવતા 15 દિવસ સુધી પ્રદૂષણની સમસ્યાથી રાહત રહેશે. આ પ્રયોગ પર એક વખતનો ખર્ચ 40થી 50 લાખ રૂપિયા આવશે. શિંદેએ કહ્યું કે દુબઈમાં કૃત્રિમ વર્ષાનો પ્રયોગ સતત કરવામાં આવે છે. પ્રશાસન અને અધિકારી કૃત્રિમ વરસાદ કરવાને લઈને ત્યાંના નિષ્ણાંતોની સલાહ લઈ રહ્યા છે. 

ત્યાના પ્રયોગનો અભ્યાસ અહીના પ્રયોગ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કારણ કે બન્ને જગ્યાઓનું વાતાવરણ સામાન્ય છે. જોકે તેના સફળ થવાને લઈને બીએમસીના અધિકારીએ 50-50નું અનુમાન લગાવ્યું છે. 

મહત્વનું છે કે બીએમસીએ વર્ષ 2009માં પાણીની સમસ્યા દૂર કરવા માટે કૃત્રિમ વરસાદ કરાવ્યો હતો. તે સમયે લગભગ 8 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છતાં બીએમસીને પાણીની સમસ્યાથી છુટકારો ન હતો મળ્યો. વર્ષ 2012માં પણ મુંબઈમાં પાણીની સમસ્યાથી નિપટવા માટે કૃત્રિમ વરસાદની યોજના બનાવવામાં આવી હતી. 

કઈ રીતે કરાવવામાં આવ્યો કૃત્રિમ વરસાદ? 
કૃત્રિમ વર્ષા માટે ક્ષેત્રમાં અનુમાન 70 ટકા હોવી જોઈએ. તેના માટે યોગ્ય ફેરફારની પસંદગી કરી તેમાં અમુક ખાસ પ્રકારના કણોનો છંટકાવ કરવામાં આવે છે. આ કણ વર્ષાના છાંટાના કેન્દ્રના રૂપમાં કાર્ય કરે છે. આ કેન્દ્ર પર વાષ્પ એકત્રિત થાય છે. જેનાથી તેનો આકાર વધે છે. આ વરસાદના છાંતાના રૂપમાં જમીન પર પડે છે. 

ગરમી અને ઠંડા વાદળો માટે કૃત્રિમ વર્ષાની અલગ અલગ વિધિ છે. કૃત્રિમ વરસાદનો પ્રયોગ ત્રણ પ્રકારે કરવામાં આવે છે. એરોપ્લેનથી છંટકાવ, રોકેટ દ્વારા વાદળોમાં રસાયણ છોડવું અને જમીન પર રસાયણોને સળગાવવા. પરંતુ એ વાતની કોઈ ગેરેન્ટી નથી કે આ પ્રયોગથી વરસાદ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ