બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad nursing home secretary statement on lockdown

નિવેદન / 15 દિવસના સ્વૈચ્છિક લૉકડાઉનની જરૂર, આટલા દિવસમાં ધંધા-રોજગારી બંધ નહીં થઈ જાય : હોસ્પિ.અને નર્સિંગ હોમ સેક્રેટરી

Gayatri

Last Updated: 03:24 PM, 15 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમના સેક્રેટરી નું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે.

  • હોસ્પિટલમાં કોરોનાની ખાલી પથારીઓ ખૂબ ઓછી: વિરેન શાહ
  • "સંક્રમણ અટકાવવા માટે લોકો સ્વયં લોકડાઉનનું પાલન કરે"
  • 10-15 દિવસમાં ઉદ્યોગ-ધંધા બંધ નહીં થઈ જાય

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધી રહ્યુ છે રોજના કેસ અને મોતના આંકડા જોઈએ તો તે જોઈને ખરેખર ચિંતાજનક સ્થિતિ હોવાનો ચિતાર મળી રહ્યો છે ત્યારે અમદાવાદ નર્સિંગહોમના સેક્રેટરીનું લોકડાઉન અંગે મોટુ નિવેદન સામે આવ્યુ હતુ. 

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમના સેક્રેટરી નું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે. સેક્રેટરી વીરેન શાહે સ્વૈચ્છીક લોકડાઉનની અપીલ કરી છે. કોરોના સંક્રમણ વધતા 15 દિવસના સ્વૈચ્છીક લોકડાઉનની જરૂર છે. હોસ્પિટલમાં કોરોનાની ખાલી પથારીઓ ખૂબ ઓછી છે. સંક્રમણ અટકાવવા માટે લોકો સ્વયં લોકડાઉન નું પાલન કરે તો સારૂ. 

"કોરોના સંક્રમણ વધતા 15 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જરૂર"  

વીરેન શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, જીવનજરૂરીયા વસ્તુઓ લેવા રોજે રોજ બહાર જવા કરતા 3 કે 4 દિવસે બહાર નીકળો. કારણ વગર ઘરની બહાર ન નીકળો. ધાર્મિક અને રાજકીય આયોજનો ટાળવામાં આવે છે. 10-15 દિવસમાં ઉદ્યોગ-ધંધા બંધ નહીં થઈ જાય. જે લોકોને અત્યંત જરૂર હોય એજ લોકો બહાર નીકળે. ઓક્સિજન ની ઉણપ અને જરૂરિયાત વાળા લોકોને બેડ નથી મળતા. 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 7,410 કેસ નોંધાયા છે અને 2642 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,3371 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 73 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4995 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 254 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 39,250 પર પહોંચ્યો છે.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2491 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 35 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1424 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 231 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 317 કેસ, જ્યારે ગ્રામ્યમાં 135 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 551 કેસ અને ગ્રામ્યમાં 102 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

ગુજરાતમાં છેલ્લા 10 દિવસના કેસ?
ક્યારે કેટલા કેસ?

  • 14 એપ્રિલ-7410
  • 13 એપ્રિલ-6690
  • 12 એપ્રિલ- 6021
  • 11 એપ્રિલ- 5469
  • 10 એપ્રિલ- 5011
  • 9 એપ્રિલ- 4541
  • 8 એપ્રિલ- 4021
  • 7 એપ્રિલ- 3575
  • 6 એપ્રિલ- 3280
  • 5 એપ્રિલ- 3160
  • 4 એપ્રિલ- 2875
  • 3 એપ્રિલ- 281
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ