બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad doctor family cornovairus guajarat

સલામ / અમદાવાદના ડોકટર દંપતિને સલામ : વધતા કોરોના કેસની વચ્ચે આ રીતે દિવાળી ઉજવવાનો લીધો નિર્ણય

Divyesh

Last Updated: 01:07 PM, 9 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ ગુજરાતમાં દિવાળીના તહેવારની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઉત્સવના પર્વ પર કોરોના વોરિયર્સ એના ડોકટર દંપતીએ વેકેશન ન ઉજવીને દર્દીઓની સારવાર કરવાનો નિર્ણય લીધો છે.

  • કોરોના વોરિયર્સ નહીં ઉજવે દિવાળી વેકેશન
  • હોસ્પિટલમાં દર્દીઓને આપશે ટાઈમ
  • ડૉક્ટર દંપતીએ લીધો નિર્ણય

ઉત્સવના પર્વ એવા દિવાળી પર કોરોના વોરિયર્સે આ વર્ષે અનોખી રીતે દિવાળી ઉજવવાનો નિર્ણય લીધો છે. કોરોનાના વધી રહેલા કેસને ડામવા દિવાળી વેકેશન ન ઉજવીને દર્દીઓની સારવાર કરશે. સરકારી હોસ્પિટલથી લઈને ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ પણ કોરોનાના દર્દીઓની સારવાર કરી નવા વર્ષની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે .
 

અમદાવાદના ડોક્ટર દંપતી કોરોનાકાળમાં દર્દીઓની સારવાર કરતા કોરોના પોઝિટિવ થયા હતા, જ્યારે બીજી તરફ કોરોનાને કારણે ડોક્ટર દંપતીએ સ્વજન પણ ગુમાવવા પડ્યાં હતા. આ સાથે 500 દર્દીને કોરોનાની સારવાર કરાવીને સાજા પણ કર્યા છે.

 

દંપતીએ લોકોને પણ સલાહ આપી છે કે તહેવારોની ઉજવણી કરો પણ ઘરમાં રહીને કરો. આ સમયે હરવા ફરવાનો નથી. પરિવાર સાથે ઘરમાં રહીને તહેવારો ઉજવો. ઘરે જ અવનવી વાનગીઓ બનાવો. અને સ્વસ્થ રહો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ