બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Crime Branch has cracked down on the ivory selling scam

પર્દાફાશ / અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાથીદાંત વેંચવાનું રેકેટ ઝડપ્યું, આટલા લાખમાં વેચવાનો હતો પ્લાન, 4ની ધરપકડ

Kishor

Last Updated: 09:07 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી હાથીદાંત વેચવાના રેકેટને ઝડપી પાડ્યું છે.પોલીસે હાથીદાંત સાથે આરોપી પ્રકાશ જૈન, દાઉદ ખોખર, રાબિયા ખોખર અને અનીશ ખોખર નામના ચાર શખ્સોને દબોચી લીધા છે.

  • અમદાવાદમાંથી હાથીદાંત વેચવાનું રેકેટ ઝડપાયું 
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રેકેટનો કર્યો પર્દાફાશ 
  • પ્રકાશ જૈન , દાઉદ ખોખર રાબિયા ખોખરની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાથીદાંત વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે હાથીના દાંત સાથે આરોપી પ્રકાશ જૈન, દાઉદ ખોખર, રાબિયા ખોખર અને અનીશ ખોખર નામના ચાર શખ્સોને દબોચી લીધા છે. જેની પૂછપરછમા સામે આવ્યું કે આરોપી પ્રકાશ જૈન વેરાવળના પિતા-પુત્ર પાસેથી હાથીના દાંતની ખરીદી કરતો હતો અને આ હાથીદાંત અબ્દુલ કરીમ નામના શખ્સ પાસેથી ખરીદીને લાવ્યો હતો. અને તેને 35 લાખ રૂપિયામાં વેચવાનો હતો. જેની પૂછપરછમા આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓનું તમિલનાડુના ચંદનચોર વિરપ્પનની પત્ની સાથે કનેક્શન હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 

 PSI વી. આર. ગોહિલની ટીમ દ્વારા ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી અમદાવાદમાં સિંધુભવન રોડ પર રહે છે  અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ છે. આ કાપડના ધંધાની આડમાં હાથીદાંતની ચોરી કરતો હતો. જેના નામે આ ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલ લોકોનો સંપર્ક કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચના PSI વી. આર. ગોહિલની ટીમ દ્વારા ડમી ગ્રાહક મોકલી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

35 લાખની કિંમતનો દાંત રિકવર

પોલીસે 35 લાખની કિંમતનો દાંત પણ રિકવર કર્યો છે. હાલ આરોપીના તમિલનાડુના ચંદનચોર વિરપ્પન સાથેના સબંધ મામલે તપાસ ચાલી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કાને વાત પડી હતી કે આરોપી પ્રકાશ જૈન એન્ટિક ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યો છે. જેની પાસે હાથીદાંત છે અને આ દાંત વહેચવાની તે પેરવી કરી રહ્યો છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે દોડી જઇ આ આરોપી સહિત અન્ય ત્રણને પકડી પાડયા હતા. જેની સામેં ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ