બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Ahead of the swearing-in of the Bhupendra Patel government, signs of a fresh start in Gujarat politics

રાજનીતિ / આ 3 દિગ્ગજ અપક્ષ MLAs કરશે કેસરિયા! ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિ પહેલા ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના સંકેત

Priyakant

Last Updated: 10:06 AM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સવારે ત્રણ અપક્ષ ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા, ભાજપમાંથી ટિકિટ નહીં મળતા ત્રણેય ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડયા હતા

  • 3 અપક્ષ ધારાસભ્ય પહોચ્યા રાજભવન
  • ત્રણેય અપક્ષ ધારાસભ્યો જોડાઈ શકે છે ભાજપમાં
  • ધવલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માવજી દેસાઈ ગાંધીનગર પહોચ્યા
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા

આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. તેવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ત્રણ અપક્ષ ધારાસભ્ય કેસરીયો કરશે. 

3 અપક્ષ ધારાસભ્ય પહોચ્યા રાજભવન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી લડ્યા બાદ જીતેલા ત્રણ અપક્ષ ઉમેદવારો આજે સવારે અચાનક રાજભવન પહોંચ્યા છે. મહત્વનું છે કે, ત્રણેય અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માવજી દેસાઈ ગાંધીનગર પહોચ્યા છે. આ ધારાસભ્યોમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા છે. જેથી હવે ગમે તે ઘડીએ ત્રણેય ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે. 

આ તરફ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 સીટો મળવા પામી છે તો બીજી તરફ આપના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ Vtv સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બધી વાતોને અફવા ગણાવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે હું આમ આદમી પાર્ટીમાં જ છું. તેમજ કોઈ ભાજપના નેતા સાથે હું સંપર્કમાં નથી અને હું ભાજપમાં જોડાવાનો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ