બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / After WhatsApp, now the server of Instagram is down, there is difficulty in accessing the account

પ્રોબ્લેમ / Instagram Down: સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે કેટલાક યુઝર્સના ઈન્સ્ટા એકાઉન્ટ, લોકોમાં મચ્યો હોબાળો

Vishnu

Last Updated: 09:50 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુઝર્સના ઈન્સ્ટા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવતા લોકોમાં હોબાળો મચી ગયો છે, લોકોને ઇન્સ્ટા એક્સેસ કરવામાં પણ મુશ્કેલી આવી

  • વોટ્સએપ બાદ હવે ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન
  • એકાઉન્ટ એક્સેસ કરવામાં આવી રહી છે મુશ્કેલી

ઘણા લોકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ રહ્યા છે. ટ્વિટર પર ઘણા યુઝર્સ સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે કે તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. કેટલાક લોકોને ઇન્સ્ટા એક્સેસ કરવામાં પણ મુશ્કેલી આવી રહી છે. કંપનીએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે.

ઈન્સ્ટાગ્રામના કેટલાય યુઝર્સ એકાઉન્ટ સસ્પેશનની ફરિયાદો કરી રહ્યા છે. તો કેટલાકને ઈન્સ્ટાને એક્સેસ કરવામાં તકલીફ પડી રહી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ WhatsApp પણ દોઢ કલાક સુધી ડાઉન હતું. પરંતું હંમેશાની જેમ ફેસબુક દ્વારા આ વખતે પણ WhatsApp બંધ રહેવા પર કોઈ જ કારણ નથી બતાવ્યું ન હતું.

ઇન્સ્ટાગ્રામના આ મુદ્દે કંપનીએ ટ્વીટ કરીને કહ્યું છે કે કંપની તેને ઠીક કરી રહી છે.  તો આ વખતે પણ એ નથી જણાવવામાં આવ્યું કે સમસ્યા ક્યાં છે અને યુઝર્સના એકાઉન્ટ શા માટે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ