બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / After Navratri, Dussehra preparations have started, the family making Ravana for 35 years in Ahmedabad has received orders

દશેરાની ઉજવણી / નવરાત્રી બાદ હવે દશેરાની તૈયારીઓ શરૂ, અમદાવાદમાં 35 વર્ષથી રાવણ બનાવતા પરિવારને 70 ફૂટ સુધીના પૂતળાનો મળ્યો ઓર્ડર

Priyakant

Last Updated: 11:35 AM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dussehra 2023 News: રાવણ દહન માટે આ વર્ષે 40, 50, 60 અને 70 ફૂટ સુધીના પૂતળાઓનો મળ્યો ઓર્ડર, રાવણના પૂતળા બનાવવા માટે છેલ્લા અઢી મહિનાથી કારીગરો કરી રહ્યાં છે મહેનત

  • અમદાવાદમાં દશેરા પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ
  • ગુજરાતમાં અનેક સ્થળોએ દશેરાની થશે ઉજવણી
  • અમદાવાદમાં રાવણના પૂતળા બનાવવાની કામગીરી 
  • રામોલમાં એક પરિવાર ૩૫ વર્ષથી બનાવી રહ્યો છે રાવણના પૂતળા 
  • અમદાવાદમાં 8 સ્થળો પર રાવણ દહન માટે પૂતળાના મળ્યા ઓર્ડર 
  • મહારાષ્ટ્ર અને કર્ણાટકથી પણ રાવણના પૂતળા માટે મળ્યા છે ઓર્ડર

ગુજરાત સહિત દેશભરમાં હાલ નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન હવે અમદાવાદમાં દશેરાની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં છેલ્લા 35 વર્ષથી રાવણ બનાવતા પરિવારને 70 ફૂટ સુધીના પૂતળાનો ઓર્ડર મળ્યો છે. આ સાથે ગુજરાત બહારથી પણ આ પરિવારને રાવણના પૂતળા બનાવવાનો ઓર્ડર મળ્યો હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદમાં દશેરા પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, ગુજરાતમાં અનેક સ્થળોએ દશેરાની ઉજવણી થશે. જેને લઈ અમદાવાદમાં રાવણના પૂતળા બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે. અમદાવાદના રામોલમાં એક પરિવાર 35 વર્ષથી રાવણના પૂતળા બનાવી રહ્યો છે. વિગતો મુજબ રાવણ દહન માટે આ વર્ષે 40, 50, 60 અને 70 ફૂટ સુધીના પૂતળાઓનો ઓર્ડર મળ્યો હોવાનું સામે આવ્યું છે. 

મહત્વનું છે કે, આ વર્ષે અમદાવાદમાં 8 સ્થળો પર રાવણ દહન માટે પૂતળાના ઓર્ડર આ પરિવારને મળ્યા છે. જેમાં ખાસ કરીને 40 થી 70 ફૂટ સુધીના રાવણના પૂતળાનો ઓર્ડર આ પરિવારને મળ્યો છે. આ સાથે મહારાષ્ટ્ર અને કર્ણાટકથી પણ રાવણના પૂતળા માટે ઓર્ડર મળ્યા છે. મહત્વનું છે કે, રાવણના પૂતળા બનાવવા માટે છેલ્લા અઢી મહિનાથી કારીગરો મહેનત કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ