બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / After leaving the Kapil Sharma Show, Sunil Grover is doing different jobs, sometimes roasting corn on the road and selling umbrellas in the rain.

ગપશપ / કપિલ શર્મા શો છોડ્યા પછી સુનીલ ગ્રોવર કરી રહ્યો છે અલગ અલગ કામ, ક્યારેક રસ્તા પર શેકી મકાઈ તો ક્યારેક વરસાદમાં વહેંચી છત્રી

Megha

Last Updated: 03:45 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા સમયથી સુનીલ ગ્રોવરની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા, તેનો લેટેસ્ટ વિડીયો હાલમાં લાઈમલાઈટમાં છે જેમાં સુનીલ ગ્રોવર રસ્તા પર ઉભા રહીને મકાઈ શેકતા જોવા મળે છે.

  • ઘણા સમયથી  સુનીલ ગ્રોવરની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા
  • સુનીલ ગ્રોવર લેટેસ્ટ વિડીયોમાં રસ્તા પર ઉભા રહીને મકાઈ શેકતા જોવા મળ્યો 
  • આ પહેલા છત્રી વેચતો અને રોટલી શેકતો વિડીયો થયો હતો વાયરલ

રિયાલિટી શો 'ધ કપિલ શર્મા શો'થી કોમેડીની દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર સુનીલ ગ્રોવરની છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ દિવસોમાં વાયરલ થયેલ આ વિડીયો જોઇનએ તેના ચાહકોને આશ્ચર્ય અને પરેશાન કરી રહ્યાં છે. જણાવી દઈએ કે સુનીલ ગ્રોવરનો લેટેસ્ટ વિડીયો હાલમાં લાઈમલાઈટમાં છે જેમાં સુનીલ ગ્રોવર રસ્તા પર ઉભા રહીને મકાઈ શેકતા જોવા મળે છે.

આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'મિશન ઈમ્પોસિબલ'નું સંગીત પણ સંભળાય છે. સુનીલ ગ્રોવરે લખ્યું છે - હું આગામી મિશન શોધી રહ્યો છું. જો કે આ વીડિયો શેર કરતી વખતે તેણે કોમેન્ટ બોક્સ બંધ રાખ્યું છે.

સુનીલ ગ્રોવરે કહ્યું- આટલો વરસાદ, મારી પોતાની છત્રી પણ વેચાઈ ગઈ
આ પહેલા પણ તેની કેટલીક પોસ્ટ શેર કરી હટી જેને જોઇનએ તેના ફેન્સ વિચારમાં પડી ગયા હતા. સુનીલ ગ્રોવરે એક તસવીર શેર કરી છે જેમાં તે છત્રી વેચતો જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતાં સુનીલ ગ્રોવરે લખ્યું- વરસાદ એટલો પડ્યો, મારી પોતાની છત્રી પણ વેચાઈ ગઈ. ગ્રોવરની આ તસવીર પર યુઝરે લખ્યું- સર, આ શું હાલત બનાવીને રાખી છે? તો કેટલાક લોકો આ તસવીરો જોઈને હેરાન રહી ગયા હતા અને પૂછી રહ્યા હતા કે - ભાઈ, શું થઈ રહ્યું છે.

સુનીલ ગ્રોવર નીચે બેસીને રોટલી બનાવતો જોવા મળ્યો હતો
આ પહેલા પણ સુનીલ ગ્રોવરે કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે રોટલી બનાવતો જોવા મળી રહ્યો છે. કેટલીક તસવીરોમાં તે રોટલી ફેરવતો જોવા મળી રહ્યો છે અને કેટલીક તસવીરોમાં તે તેને ઉપાડીને વાસણ પર મૂકતો જોવા મળે છે. તે કોલસાના ચૂલા પર આ રોટલી પકવતો જોવા મળે છે. સુનિલે આ તસવીર શેર કરીને પૂછ્યું છે - શું તમે રોટલી ખાશો? લોકોએ પૂછ્યું- સાહેબ, શું કોમેડીનું કામ સારું નથી ચાલતું? એકે કહ્યું- ભાઈ, શું હાલત થઈ ગઈ છે તમારી?

વેબ સિરીઝની દુનિયામાં વ્યસ્ત છે સુનીલ 
જણાવી દઈએ કે સુનીલ ગ્રોવરે આ દિવસોમાં ટેલિવિઝનની દુનિયાથી દૂરી બનાવી રાખી છે. સુનીલ વેબ સિરીઝના કામમાં ઘણો વ્યસ્ત રહે છે. હવે આ બધી તસવીરો કોઈ વેબ સિરીઝનો ભાગ છે, પછી ટીવી શોનો એ વિશે હજુ કોઈ ખબર પડી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ