બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / abhishek Reveals Bachchan Family Will Not Host Party This Year

બોલિવૂડ / દિવાળી પ્લાન અંગે પૂછાતા ભડક્યો અભિષેક બચ્ચન, કહ્યું-પરિવારમાં એકનું મોત થયું છે, એવામાં કોણ પાર્ટી કરે છે?

Noor

Last Updated: 01:05 PM, 8 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2020 પોતાની સાથે અનેક ખરાબ સમાચાર લઈને આવ્યું. આ વર્ષે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા. માર્ચ 2020 પછીથી બધાં જ સેલિબ્રેશન પર ગ્રહણ લાગી ગયો છે. લોકો ખુશીઓ મનાવવાની જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યાં છે. ત્યારે અભિષેક બચ્ચને એક ઈન્ટરવ્યૂમાં દિવાળીમાં પોતાના પ્લાન્સ અંગે વાતચીત કરી.

  • માર્ચ 2020 પછીથી બધાં જ સેલિબ્રેશન પર ગ્રહણ લાગી ગયો
  • અભિષેક બચ્ચને એક ઈન્ટરવ્યૂમાં દિવાળીમાં પોતાના પ્લાન્સ અંગે વાતચીત કરી

ડેથ અને કોરોનાને કારણે નહીં થાય પાર્ટી

અભિષેક બચ્ચને જણાવ્યું કે આ વર્ષે દિવાળીની કોઈ જ પાર્ટીનો પ્લાન નથી. તેણે કહ્યું કે, પરિવારમાં એક ડેથ થઈ છે. આ સાથે જ કોરોના મહામારીને કારણે બચ્ચન ફેમિલીએ દિવાળીની પાર્ટીનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે. 

બહેન શ્વેતાની સાસુ રિતુ નંદાનું થયું અવસાન

સ્પોટબોયની રિપોર્ટ મુજબ, અભિષેકે કહ્યું કે, આ વર્ષે પરિવારના એક સભ્યનું નિધન થયું છે. મારી બહેન શ્વેતાની સાસુ રિતુ નંદા હવે અમારી વચ્ચે નથી રહ્યાં. એવામાં આવા સમયે પાર્ટી કોણ હોસ્ટ કરે છે. આખી દુનિયા આટલી મોટી સમસ્યાથી પરેશાન છે. જેથી જેટલું બની શકે આપણે સાવધાન રહેવાની જરૂર છે. વધુને વધુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. બાકી કોરોના સામે બચાવની કોઈ ગેરંટી નથી. દિવાળી પાર્ટીથી બહુ દૂરની વાત છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ