બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Aam Aadmi Party was protesting by filling potholes on the road

વિરોધ / VIDEO: ગોપાલ ઈટાલિયાએ ઉપાડ્યો પાવડો, સુરતમાં ખાડા પૂરવાના કામમાં લાગ્યા AAP કાર્યકરો

Khyati

Last Updated: 02:55 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં રોડ રસ્તા પર ખાડા પડી જતા આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉતર્યા રસ્તા પર, ખાડા પૂરીને નોંધાવ્યો વિરોધ

  • સુરતમાં  રોડ રસ્તાની બદ્ત્તર સ્થિતિ
  • આમ આદમી પાર્ટી ઉતરી રસ્તા પર
  • કાર્યકરોએ ખાડા પુરીને નોંધાવ્યો વિરોધ 

રાજ્યમાં વરસાદી માહોલ છે. ઠેર ઠેર પાણી ભરાવાના તેમજ હાલાકીના દ્રશ્યો સર્જાયા છે. ક્યાંક મસમોટા ભૂવા પડી ગયા છે તો ક્યાંક રસ્તો ખાડામય બન્યો છે. પરિણામે વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસારનો એક પણ મોકો છોડવા માગતા ન હોય તેમ સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો. સુરતમાં આપ દ્વારા ખાડા પુરવાના નામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 

આપ દ્વારા ખાડા પુરીને નોંધાવ્યો વિરોધ

વરસાદ આવે એટલે ભલેને કોરોડો રૂપિયા જ કેમ ન ખર્ચ્યા હોય, રોડ રસ્તાનો મેકઅપ તો ધોવાઇ જ જાય. ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા, અનેક રોડ બિસ્માર બન્યા. ત્યારે સુરતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળતા આમ આદમી પાર્ટી મેદાને ઉતરી. આપ દ્વારા ખાડા પૂરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં આપના કાર્યકરો પાવડો લઇને રસ્તા પર કામગીરી કરતા જોવા મળ્યા. અઠવાગેટથી ચોકબજાર સુધી રોડ પર પડેલા ખાડા પૂરવાનો કાર્યક્રમ યોજીને તંત્ર સામે વિરોધ કરવામાં આવ્યો હતો. 

 

ભ્રષ્ટાચારના ખાડા પડ્યા- ગોપાલ ઇટાલિયા

આ કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા પણ જોડાયા હતા.તેઓએ પણ ખાડા પુરીને વિરોધ નોંધાવ્યો. તેઓ દ્વારા ભ્રષ્ટાચારના ખાડા પડ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી સક્રીય ભૂમિકામાં જોવા મળી રહી છે. કોઇ પણ મોકો આપ છોડવા માંગતુ હોય તેમ લાગતુ નથી. કેવી રીતે આમ આદમી પાર્ટીની કામગીરીથી મતદારોને આકર્ષિત કરવા તે માટેના સતત પ્રયાસો જોવા મળી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ