બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / aaditya thackeray files pil in hight court in sushant singh rajput death case

મનોરંજન / સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે આદિત્ય ઠાકરેએ ખટખટાવ્યો હાઇકોર્ટનો દરવાજો, કરાઇ CBI તપાસની માંગ

Arohi

Last Updated: 02:32 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sushant Singh Rajput Death Case: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં શિવસેના સાંસદ આદિત્ય ઠાકરેએ હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ મામલામાં તેમણે પોતાનો પક્ષ સાંભળવાની માંગની સાથે સીબીઆઈ તપાસની માંગ કરી છે. ટૂંક સમયમાં જ આ મામલે સુનાવણી થઈ શકે છે.

  • આદિત્ય ઠાકરેએ ખટખટાવ્યો હાઇકોર્ટનો દરવાજો
  • સુશાંત કેસમાં CBI તપાસની માંગ
  • પોતાનો પક્ષ મુકવાની કરી માંગ 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેમની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતના મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરનાર જનહિત અરજી પર કોઈ પણ આદેશ આપતા પહેલા તેમનો પક્ષ સાંભળવાની માંગ કરતા શિવસેના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. 

વકીલ રાહુલ અરોટેના માધ્યમથી 13 ઓક્ટોબરે દાખલ કરેલી અરજીમાં આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે જનહિત અરજીની સુનાવણી યોગ્ય નથી કારણ કે મામલાની તપાસ પહેલાથી જ રાજ્ય મશીનરી દ્વારા કરવામાં આવી રહી છે. 20 ઓક્ટોબરે આ મામલે સુનાવણી કરવામાં આવી શકે છે. 

આદિત્ય ઠાકરેની અરજી 
આ વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રી કોર્ટ એન્ડ હાઈ કોર્ટ લિટિગેન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રાશિદ ખાન પઠાના માધ્યમથી દાખલ જનહિત અરજીમાં સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનની રહસ્યમય મોતના સંબંધમાં આદિત્ય ઠાકરેની તત્કાલ ધરપકડ અને કસ્ટડીમાં પુછપરછની માંગ કરવામાં આવી હતી. 

જનહિત અરજી પર હાઈકોર્ટમાં હજુ સુધી કોઈ સુનાવણી નથી થઈ। આ મામલામાં ઠાકરેના વકીલ અરોટે કહ્યું, "અમે એક હસ્તક્ષેપ અરજી દાખલ કરી જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ આદેશ જાહેર કરતા પહેલા તેને સાંભળવો જોઈએ. અમે કહ્યું કે જનહિત અરજી સુનાવણી યોગ્ય નથી કારણ કે સુશાંત સિંહ રાજપૂત મામલાની તપાસ પહેલાથી જ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ