બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / A young man died after being hit by a car driver on the SG highway in Ahmedabad

વધુ એક અકસ્માત / અમદાવાદનો SG હાઇવે બન્યો જીવલેણ: વધુ એક કાર ચાલકની ટક્કરથી યુવકનું મોત, હજુ તો UPથી આવ્યાને 15 દિવસ જ થયા હતા

Dinesh

Last Updated: 05:09 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad Accident News: અમદાવાદના એસ.જી હાઈવે પર સોલા હાઇકોર્ટ સામેના બ્રિજ પર કાર ચાલકે યુવકને ટક્કર મારતા યુવકનું મોત

  • અમદાવાદના SG હાઈવે પર વધુ એક અકસ્માત 
  • કાર ચાલકે યુવકને ટક્કર મારતા મોત
  • સોલા હાઇકોર્ટ સામેના બ્રિજ પર થયો અકસ્માત


Accident News: SG હાઇવે પર અકસ્માતવર્તમાનમાં રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે, બેફામ ડ્રાઈવિંગના કારણે અવાર નવાર માસૂમ લોકોના મોત થવાના કિસ્સાઓ સામે આવતો હોય છે, ત્યારે અમદાવાદનો એસ જી હાઈવે તો જાણે નબીરાઓ માટે બેફામ ડ્રાઈવ કરવાનો રસ્તો હોય તેમ અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વધુ એક વખત એસ જી હાઇવે પર સોલા હાઇકોર્ટ સામેના બ્રિજ પર અકસ્માત સર્જાયો છે.

યુવકનું કમકમાટી ભર્યું મોત
સોલા હાઇકોર્ટ સામેના બ્રિજ પર એક કાર ચાલકે યુવકને ટક્કર મારતા યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે. ઉત્તરપ્રદેશના બુલંદ શહેરથી 15 દિવસ પહેલા જ યુવક અમદાવાદ આવ્યો હતો. જો કે, આ સમગ્ર મામલે કાર ચાલકની ટ્રાફિક પોલીસે અટકાયત કરી હતી. 

અમદાવાદ બન્યું અકસ્માતનું શહેર! છેલ્લા 24 કલાકમાં 3 અલગ-અલગ અકસ્માતમાં 5  લોકોને કાળ ભરખી ગયો | 3 accidents occurred in the last 24 hours on SG  highway of Ahmedabad, 5 people died

ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો
થોડા દિવસ અગાઉ એસ.જી હાઈવે પર આવેલા પકવાન બ્રિજ પર આઈસર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં આઈસર ટ્રકનું ટાયર ફાટતા રોડની એક તરફ લઈ જતી વખતે ટ્રાવેલ્સ બસ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને કારણે ડિવાઈડર પર આવેલા લાઈટનો થાંભલો ધરાશાયી થયો છે. અત્રે જણાવી કે, આ અગાઉ પણ એસ જી હાઈવે પર તથ્ય પટેલે સર્જેલો અકસ્માત સહિત અનેક બનાવો બન્યા છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ