બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A video of a devotee's unwavering faith in the pilgrimage site Pavagadh has gone viral

શ્રદ્ધા / VIDEO: પાવાગઢના પગથિયે માતાજી પ્રત્યે અતૂટ આસ્થાના દર્શન, પડી જવાય તેવા પ્રવાહમાં જુઓ શું કરી રહી છે ભક્ત

Dinesh

Last Updated: 04:12 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યાત્રાધામ પાવાગઢમાં ભક્તની અતૂટ શ્રદ્ધાનો વીડિયો વાયરલ થયો છે, પાણીના અવિરત પ્રવાહ વચ્ચે એક ભક્ત પગથિયાં પર તિલક કરી રહ્યો છે

  • ભક્તની અતૂટ શ્રદ્ધાનો વીડિયો વાયરલ
  • વીડિયોમાં ભક્તની શ્રદ્ધા અડગ જોવા મળી
  • ભારે વરસાદ દરમિયાનનો વીડિયો વાયરલ


રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ નદીઓ તેમજ વોકળાઓમાં નવા નીર આવ્યા છે તેમજ ચેકડેમો છલોછલ થયો છે.  પંચમહાલમાં પણ વરસાદે જોરદાર જમાવટ કરી હતી જેના પગલે યાત્રાધામ પાવાગઢમાં વરસાદી પાણી વહેતા થયા હતાં. પાવાગઢમાં ભક્તની અતૂટ શ્રદ્ધાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

ભક્તની અતૂટ શ્રદ્ધા
જે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પગથિયાઓ પર ધસમતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે આ બધાની વચ્ચે પણ ભક્ત પગથિયાં પર વહેતા પાણીની વચ્ચે પગથિયા પર તિલક કરી રહ્યો છે. પાણીના અવિરત પ્રવાહ વચ્ચે એક ભક્ત અડગ મન અને ભક્તિમય તન સાથે પગથિયાં પર તિલક કરી રહ્યો છે. જેને લઈ અતૂટ શ્રદ્ધાનો સમન્વય નજરે ચડી રહ્યો છે. હાલોલમાં ભારે વરસાદ દરમિયાનનો વીડિયો વાયરલ થયો છે. 

પાવગઢના નયનરમ્ય દ્રશ્યો
યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ વચ્ચે ભક્તો ઉમટ્યા છે. વરસાદી માહોલ વચ્ચે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વરસાદી વાતાવરણમાં ભક્તોએ દર્શનનો લાભા લીધો છે તેમજ પાવાગઢમાં વરસાદના કારણે નયરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા છે સાથો સાથ ધુમ્મસ અને વાદળો વચ્ચે ડુંગર ઉપર અદ્ભૂત નજારો પણ જોવા મળી રહ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ