બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / સુરત / A tragic accident on Anawal-Bhinar road in Surat, 3 death 2 injured

સુરત / અનાવલ-ભીનાર રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત, બે લોકોને ગંભીર ઈજા

Kiran

Last Updated: 02:18 PM, 13 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં અનાવલ-ભીનાર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના કરુણ મોત, 2 લોકોને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

  • અનાવલ-ભીનાર રોડ પર ગમખ્વાર અકસ્માત
  • બનાસકાંઠાના ભીલડી રોડ ઉપર પણ દુર્ઘટના
  • રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું 

સુરતમાં અનાવલ-ભીનાર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે જ્યારે 2 લોકોને ગંભીર ઇજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.  આ તરફ સુરતના લિંબાયતમાં રવિવારની મોડી સાંજે હાઈટેન્શ લાઈનને કારણે એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને કરંટ લાગતા સ્મીમેરમાં હોસ્પિટલમાં સારવાર અર્થે જો કે સારવાર બાદ તેની તબિયતમાં સુધારો થયો હતો.

બનાસકાંઠાના ભીલડી રોડ ઉપર પણ દુર્ઘટના

બનાસકાંઠાના ભીલડી રોડ ઉપર પણ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં કાર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાતા બે  લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતમાં 13 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે એકાએક ધડાકાભેર કાર છકડો રીક્ષા સાથે અથડાઈ હતી જેમાં છકડામાં સવાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, તો અક્સમાતમાં બે લોકોના મોત પણ થયા હતા.

રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું 

મહત્વનું છે કે અકસ્માતના કિસ્સો પાછળ વધુ પડતી સ્પીડ અને ડ્રાવિંગ સમયે બેદરકારી જવાબદાર હોય છે દેશ સહિત રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને તેમાં જાનહાનિ અને મોતના આંકડાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વાહન ચવાવતી વખતે સાવધાની એ જ સલામતની માર્ગ છે. વધુ પડતી સ્પીડ કે ડ્રાવિંગ સમયે ફોન પર વાત કરવું જોખમ રૂપ સાબિત થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ