બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / A special team of police has been formed to tackle the youth doing dangerous stunts in the posh areas of Ahmedabad

કાર્યવાહી / VIDEO: રસ્તા પર ચાલુ બાઇકે રોમિયોગિરી કરી તો ગયા સમજો, અમદાવાદ પોલીસે બે સ્ટંટબાજો સાથે જુઓ શું કર્યું

Dinesh

Last Updated: 05:32 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના પોશ વિસ્તારમાં જોખમી સ્ટંટ કરતા યુવાનોને કાબુમાં લેવા માટે સ્પેશિયલ ટીમની રચના: તમામ સ્ટંટબાજોને સ્થળ પર જ ઊઠક બેઠક પણ કરાવાશે

  • રસ્તા પર ચાલુ બાઇકે રોમિયોગિરીનો વીડિયો
  • અમદાવાદ પોલીસે સ્ટંટબાજો પર લીધી એક્શન
  • સ્ટંટબાજો કોઈ નાટક કરશે તો જશે સીધા જેલમાં


સોશિયલ મીડિયામાં સ્ટાર બની જવાની લાયમાં તેમજ ખુદ બીજા કરતાં કેવી રીતે અલગ છીએ તેવું દેખાડવાની લાલચમાં આજે કેટલાક યુવાઓ સમાજમાં દૂષણ ફેલાવી રહ્યા છે. આ યુવાઓ પોતાના માટે તો ખતરારૂપ સાબિત થઇ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજ માટે પણ તે ખતરનાક બની રહ્યાં છે. સમાજમાં બની બેઠેલા ખલનાયકોને કન્ટ્રોલમાં કરવા માટે પોલીસે સ્પેશિયલ ટીમની રચના કરી છે. સિંધુ ભવન રોડ તેમજ પોશ વિસ્તારોમાં સ્ટંટ કરતા યુવાઓને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી હોવાથી પોલીસ હવે મેદાનમાં ઊતરી છે. જુઓ આ વીડિયો....


જો કોઇ પણ યુવાનો વાહન ચલાવવામાં નાટક કરશે અથવા તો સમાજમાં ખોટી રીતે દૂષણ ફેલાવવાની કોશિશ તો તેમણે જેલમાં જવા પૂરેપૂરી તૈયારી રાખવી પડશે. કેમ કે પોલીસ હવે એક્શનમાં આવી છે. તેમજ સોશિયલ મીડિયામાં સ્ટંટબાજો પર પોલીસની બાજનજર છે. જો કોઈ યુવાન ઓવર સ્પીડમાં વાહન ચલાવશે તો તેના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. સિંધુ ભવન રોડ પર રોલો પાડવા માટે કેટલાત નબીરાઓ સ્ટંટ કરતા હોય છે ત્યાર બાદ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરતા હોય છે. પરંતું તેવા ખલનાયકોને કંન્ટ્રોલમાં લેવા પોલીસ એકેશનમાં આવી છે.

અગાઉ પણ એકશન લેવાઈ
 દિવાળીની રાતે જ્યારે આખું અમદાવાદ ફટાકડા ફોડી રહ્યું હતું ત્યારે કેટલાક નબીરાઓ સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ઇરાદા સાથે માર્કેટમાં ઊતર્યા હતા. સમાજમાં કાયદો અને વ્યવસ્થા નથી તેવી રીતે દિવાળીના દિવસે નવ નબીરાઓએ ચાલુ કારમાં ફટાકડા ફોડીને સ્ટંટ કર્યા હતા, જે વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો હતો. જે બાદ પોલીસે એક્શનમાં આવીને નવ નબીરાની ધરપકડ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ