બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / A signal is raised at the port about a storm or high wind

જાણો લો / વાવાઝોડાના આ સિગ્નલની સમજ કેળવી લેજો, હાલ દરિયાકિનારા પર 10 નંબરનું એલર્ટ, 11મું સૌથી વધુ ભયાવહ

Dinesh

Last Updated: 08:15 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરિયા કિનારે ફૂંકાતા પવનની ઝડપના આધારે બંદર ઉપર વિવિધ નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને 1થી 11 નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે.

  • વાવાઝોડા કે પછી ભારે પવનને લઈને બંદર પર લગાવાય છે સિગ્નલ
  • જાણો વાવાઝોડા સમય લગાવામાં આવતા સિગ્નલ વિશે
  • સિગ્નલ પરખી બોટ,સ્ટીમર,જહાજના ચાલકને ખબર પડે કે દરિયો કેટલો ગાંડોતુર બનશે


દરિયામાંથી આવતા વાવાઝોડા કે પછી દરિયાકિનારે ફૂંકાતા ભારે પવનને લઈને બંદર ઉપર વિવિધ પ્રકારના સિગ્નલ લગાવવામાં આવે છે. દરિયા કિનારે ફૂંકાતા પવનની ઝડપના આધારે બંદર ઉપર વિવિધ નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને 1થી 11 નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે. જેના આધારે દરિયામાં રહેલી બોટ,સ્ટીમર,જહાજના ચાલકને એ ખબર પડે કે દરિયો કેટલો ગાંડોતુર બનશે. જેમ-જેમ વાવાઝોડાની તિવ્રતામાં વધારો થાય છે, તેમ-તેમ સિગ્નલમાં અંકમાં પણ વધારો થાય છે. જાણો જાણીએ આ સિગ્નલ વિશે વિગતવાર

ચેતવણી નંબર. 1 
હવામાંથી વાવાઝોડું થવાની સંભાવના

ચેતવણી નંબર. 2 
વાવાઝોડું સક્રિય થયું બંદર છોડ્યાં પછી વહાણોને ભયનો સામનો કરવો પડશે.

 સાવચેતી નંબર 3
સન્નાટાવાળી હવાથી બંદર ભયમાં છે

ચેતવણી નંબર. 4
વાવાઝોડું બંદરની દક્ષિણ દિશા તરફ કિનારો ઓળંગી શકે

ભય નંબર. 5
વાવાઝોડાથી બંદરો ભયમાં છે

ભય નંબર. 6
સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરનો ઉત્તર કિનારો ઓળંગી શકે, બંદર પર ભારે તોફાની હવાનો અનુભવ થશે

ભય નંબર. 7
સાધારણ જોરવાળું વાવાઝોડું બંદર ઉપર થઈને પસાર થઈ શકે

મહા ભય નંબર. 8
ભારે જોરવાળું વાવાઝોડું બંદરના દક્ષિણ તરફનો કિનારો ઓળંગશે, બંદર પર તોફાની હવાનો અનુભવ થશે.

મહા ભય નંબર. 9
ભારે જોરવાળું વાવાઝોડું બંદરના ઉત્તર તરફનો કિનારો ઓળંગશે, બંદર પર તોફાની હવાનો અનુભવ થશે.

મહા ભય નંબર. 10
ભારે જોરવાળું વાવાઝોડું બંદર ઉપરથી પસાર થશે, બંદર પર તોફાની હવાનો અનુભવ થશે

તાર વ્યવહાર બંધ છે નંબર 11
તાર વ્યવહાર ખોરવાઈ ગયો,ખરાબ હવામાનનો ભય છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ