બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / A layer of ice freezes in the fridge, Overlooking costs can come,

જાણવા જેવું / ફ્રિજમાં જામે છે બરફનું લેયર ? નજરઅંદાજ કરવાથી આવી શકે છે ખર્ચો, આ ટિપ્સથી સમસ્યા કરો સોલ્વ

Dinesh

Last Updated: 08:42 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા ફ્રિજમાં બરફનું લેયર જામી જવાની સમસ્યા રહે છે તો તેને નજરઅંદાજ ન કરવી જોઈએ. કેમ કે તેનાથી તમારુ ફ્રિજ બગડી શકે છે. જેને રિપેર કરાવાનું ખર્ચો આવી શકે છે.

ઉનાળાની સીઝન આવી હોવાથી ફ્રિજનો વપરાશ વધી જાય છે. પરંતુ જો તમારા ફ્રિજમાં બરફ જામી જવાની સમસ્યા રહે છે તો તેને નજર-અંદાજ ન કરો કેમ કે તેવુ કરવાથી તમારુ ફ્રિજ ખરાબ થઈ શકે છે. તમે આ જામેલા બરફને આસાનીથી દૂર કરી શકો છો. જો તમે ડિફ્રોસ્ટ કરવા જશો તો તેમાં કલાકોનો સમય પસાર થઈ શકે છે. પરંતુ એવી કેટલીક ટિપ્સ છે જેને અપનાવાથી તમે ફ્રિજમાં જામેલા બરફને દૂર કરી શકો છો.

Topic | VTV Gujarati

ફ્રિજ કરો બંધ
જો તમારા ફ્રિજમાં બરફનું લેયર જામી જવાનો પ્રોબ્લેમ રહે છે તો તેને દૂર કરવાનો સૌથી આસાન ઉપાય છે કે, તમે ફ્રિજને થોડા સમય માટે બંધ કરી દો. જ્યારે બરફ પીગળીને ઉખડી જાય ત્યાર પછી ફ્રિજ ઓન કરી દેવુ.

ગરમ પાણીનો ઉપયોગ
ફ્રિજમાં જામેલા બરફને દૂર કરવા માટે ગરમ પાણી ઉપયોગમાં આવી શકે છે. પરંતુ આ બરફને દૂર કરતી વખતે ખૂબ વધારે ગરમ પાણીનો ઉપયોગ ન કરવો. વરાળ નીકળતી હોય તેટલુ ગરમ પાણી ફ્રિજરમાં રાખી દેવાથી ફ્રિજમાં જામેલો બરફ ઓગળવાનું શરુ થઈ જશે.

Topic | VTV Gujarati

વધારે સામાન ન રાખો
તમે તમારા ફ્રિજમાં વધારે સામાન ભરીને રાખો છો તો પણ આ સમસ્યા આવી શકે છે. જો તમારા ફ્રિજમાં બરફનું લેયર જામી જાય છે તો હવેથી તમે ફ્રિજમાં વધારે સામાન રાખવાનું બંધ કરી દો. તેની અસર તમને તરત જ દેખાશે. 

ફ્રિજની કોઈલની સફાઈ
ફ્રિજના પાછળના ભાગે કોઈલ આવેલી હોય છે. જે ફ્રિજને ચાલુ અને ઠંડુ કરવામાં મદદ કરે છે. જો તે ગંદુ થઈ જાય તો પણ ફ્રિજ પ્રોપર રીતે કામ કરાવાનું બંધ કરી દે છે. જેથી બરફનું લેયર જામી શકે છે. માટે કોઈલની સફાઈ કરવી જોઈએ.

વાંચવા જેવું:  કેટલા ટનનું AC કેટલી વીજળી ખર્ચ કરે? ખરીદી વખતે આટલું જોજો, નહીં તો બિલ જોઈને ચડશે ગરમી

યોગ્ય ટેમ્પરેચર રાખો
જો તમારા ફ્રિજમાં બરફનું લેયર વારંવાર જામે છે તો તેનું યોગ્ય તાપમાન સેટ કરવું જોઈએ. જો તમે ફ્રિજનું તાપમાન સેટ નથી કરતા તો ફરીવાર બરફ જામી જશે. જો ફ્રિજનું તાપમાન ઓછુ છે તો તેને વધારવું જોઈએ. 18 ફેરનહીટ તાપમાન પરફેક્ટ મનાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ