બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / A day before the birthday, the poster release of Katrina's new film bhoot phone

મોશન પોસ્ટર / બર્થ ડે નાં એક જ દિવસ પહેલા કેટરીનાની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ, જોઈને જ લાગશે'એક ભયાનક કોમેડી'

Megha

Last Updated: 03:31 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ રિલિઝ કરેલ મોશન પોસ્ટરમાં સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર નર કંકાલ સાથે મસ્તી કરતાં નજર આવે છે અને એ બંનેની વચ્ચે કેટરીના કૈફ બેઠી છે.

  • ફોન ભૂત ફિલ્મનું મોશન પોસ્ટર મેકર્સે રિલિઝ કરી દીધું છે
  • સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર નર કંકાલ સાથે મસ્તી કરતાં નજર આવે છે

કેટરીના કૈફે તેના જન્મદિવસના ઠીક એક દિવસ પહેલા તેની આવનારી ફિલ્મ "ફોન ભૂત" નું મોશન પોસ્ટર શેર કર્યું છે. આ ભૂતિયા હોરર કોમેડીમાં કેટરીના સાથે સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર પણ જોવા મળશે. આ મોશન પોસ્ટર લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે અને લોકો તેને શેર પણ કરી રહ્યા છે. 

ફોન ભૂત ફિલ્મનું મોશન પોસ્ટર મેકર્સે રિલિઝ કરી દીધું છે. આ રિલિઝ કરેલ મોશન પોસ્ટરમાં  સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર નર કંકાલ સાથે મસ્તી કરતાં નજર આવે છે અને એ બંનેની વચ્ચે કેટરીના કૈફ બેઠી છે. કેટરીના એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ પોસ્ટર શેર કર્યું છે અને સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, 'ભૂતોની દુનિયાથી નોટ આઉટ'. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

આ પોસ્ટર બહાર પડતાંની સાથે જ મેકર્સે આ ફિલ્મની રિલિઝ ડેટ પણ બહાર પાડી દીધી છે. આ ફિલ્મ 7 ઓકટોબરના રોજ રિલિઝ થશે. એક્સેલ ઈન્ટરનેટ બેનર હેઠળ બનેલ ફિલ્મ ફોન ભૂત નું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે અને આ ફિલ્મના પ્રોડ્યુસર કારણ અખ્તર અને રિતેશ સિદ્ધવાની છે. આ ફિલ્મની સ્ટોરી રાવી શંકરણ અને જસવિન્દર સિંહે લખી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

ફિલ્મ ફોન ભૂત ના લીડ માં કેટરીના કૈફ સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર જોવા મળશે. વર્ષ 2020માં જ આ ફિલ્મના શૂટિંગની શરૂઆત કરવામાં આવી હતી. પહેલા ફિલ્મ ફોન ભૂત 15 જુલાઇના રોજ રિલિઝ થવાની હતી પણ કોઈ કારણોસર તેની રિલિઝ ડેટ પાછળ ધકેલવામાં આવી છે. આ ફિલ્મ હોરર અને કોમેડીનું સારું એવું મિશ્રણ છે. 

ફિલ્મના બહાર પડેલ મોશન પોસ્ટરને જોઈને લોકો ઘણા ખુશ થઈ ગયા છે અને કહી રહ્યા છે કે ઘણા સમય પછી સારી હોરર કોમેડી ફિલ્મ જોવા મળશે. સાથે જ લગ્ન પછી કેટરીના કૈફની પહેલી ફિલ્મ આવવા જઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ