બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / 84 percent of people in India need a mobile phone before waking up report

ભારે કરી! / ભારતના 84 ટકા લોકોને ઉઠતાંવેંત મોબાઈલ જોઈએ, 55 ટકા લોકોને ખબર જ નથી ફોન કેમ મચેડે છે: રિપોર્ટ

Megha

Last Updated: 08:49 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં બહાર પાડવામાં આવેલ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 84% ભારતીયો જાગવાની 15 મિનિટની અંદર તેમના ફોન ચેક કરે છે અને દિવસમાં સરેરાશ 80 વખત તેમના ફોનને ચેક કરે છે.

Boston Consulting Group Report: ઓનલાઈન શોપિંગ, ટ્રાવેલ બુકિંગ, રિમાઇન્ડર્સ, ઓફિસ મીટિંગ્સથી લઈને પેમેન્ટ્સ એપ બાદહું એક જ સ્માર્ટફોનમાં છે. તેમાં કોઈ શંકા નથી કે ભારત સ્માર્ટફોનનું મોટું બજાર છે અને એક રિપોર્ટ પરથી આનો અંદાજ લગાવી શકાય છે . 

સ્માર્ટફોન પર સૌથી વધુ ભારતીયો શું જુએ છે? રિપોર્ટમાં થયો હચમચાવી દે તેવો  ખુલાસો, મગજ ચકરાવી મૂકે તેવા આંકડા I What Indian Users watch on smartphone  most of the ...

84% ભારતીયો જાગવાની 15 મિનિટની અંદર ફોન ચેક કરે 
તાજેતરમાં બહાર પાડવામાં આવેલ BCG રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 84% ભારતીયો જાગવાની 15 મિનિટની અંદર તેમના ફોન ચેક કરે છે. એટલું જ નહીં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય લોકો સામાન્ય રીતે દિવસમાં સરેરાશ 80 વખત તેમના ફોનને ચેક કરે છે.

સ્ટ્રીમિંગ કન્ટેન્ટને લઈને ક્રેઝ
ભારતમાં ઈન્ટરનેટ સ્પીડમાં સમયની સાથે ઘણો સુધારો થયો છે. હવે ડેટા પેક પણ વ્યાજબી દરે ઉપલબ્ધ છે. પરિણામ એ છે કે ઇન્ટરનેટનો વપરાશ 71% વધ્યો છે અને મોટાભાગના લોકો તેમના ફોનનો ઉપયોગ કરતી વખતે તેમનો 50% સમય સ્ટ્રીમિંગ કન્ટેન્ટ જોવામાં વિતાવે છે. રિપોર્ટ અનુસાર 18-24 વર્ષની વયના લોકો એટલે કે યુવા પેઢી ઈન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યુબ શોર્ટ્સ જેવા શોર્ટ ફોર્મના વીડિયો પર વધુ સમય વિતાવી રહી છે.

Smartphone Tips: જૂનો મોબાઈલ વહેંચતા પહેલા આ વાતોનું રાખજો ખાસ ધ્યાન, નહીં  તો થશે નુકસાન | Smartphone Tips: Pay special attention to these things  before sharing the old mobile, otherwise there will

સ્માર્ટફોન યુઝર્સના વર્તનને લઈને ત્રણ વિચિત્ર બાબત સામે આવી 
- ફોનનો ઉપયોગ કરતી વખતે, 55% કિસ્સાઓમાં, લોકો જાણતા નથી કે તેઓ કયા હેતુથી ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. 
- 50% સમય માટે લોકો ફોનનો ઉપયોગ કોઈને કોઈ કામ માટે કરે છે. 
- 5% થી 10% કેસોમાં, લોકોને માત્ર આંશિક ખ્યાલ હોય છે કે તેઓ શા માટે ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.

દિનચર્યા પર પણ અસર પડી રહી છે 
આ સાથે જ સ્માર્ટફોન પર વધુ સમય વિતાવવાના કારણે દિનચર્યા પર અસર પડી રહી હોવાનું પણ સામે આવ્યું છે. 'ઈમ્પેક્ટ ઓફ સ્માર્ટફોન્સ ઓન પેરેન્ટ-ચાઈલ્ડ રિલેશનશિપ'ના રિપોર્ટ અનુસાર, 94% પેરેન્ટ્સે કહ્યું કે વધુ પડતા ફોનના ઉપયોગને કારણે, તેમના બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે અને એમને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તે જ સમયે, 91% લોકોએ બાળકોને ફોન ન આપવો જોઇએ એવી પણ વાત કરી છે. 

વધુ વાંચો: મોબાઈલ ચોરી ગયા પછી ટ્રેક કેવી રીતે કરવો?, સ્વિચ ઓફ હોય તો પણ પાક્કું લોકેશન મળશે, આ રીત અનુસરો

BCG રિપોર્ટ માટે, 30 દિવસની અંદર 1100 થી વધુ સ્માર્ટફોન યુઝર્સને સ્ટડીમાં સામેલ કરવામાં આવ્યા હતા. દરેક વય, લિંગ, આવક અને ક્ષેત્રને ધ્યાનમાં રાખીને લોકો સાથે વાતચીત, મુલાકાત અને ચર્ચા કર્યા પછી ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ