બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / 63 people Orissa dwarka Ahmedabad lockdown

સંવેદના / ‘ક્લેક્ટરશ્રી અમદાવાદ...’ ઉદ્દેશીને પત્ર મળ્યો ને તંત્ર ઓરિસ્સાથી આવેલાં 63 પ્રવાસીઓની મદદે દોડ્યું

Hiren

Last Updated: 09:45 PM, 16 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના લોકડાઉને તો ભગવાનને મળવા આવેલાં ભક્તોની પણ પરીક્ષા લીધી છે. ઓરિસ્સાથી લોકડાઉન પહેલાં જગત મંદિર દ્વારાકાના દર્શને આવેલાં 63 પ્રવાસીઓ અમદાવાદમાં ફસાયા છે. જો કે પ્રવાસીઓ તો એવું કહે છે ગુજરાતીઓ દ્વારા અમને તો એવું આતિથ્ય મળે છે કે અમે ફસાયા છીએ એવું લાગતું પણ નથી. ઘટના એવી બની કે...

  • લૉકડાઉનને લઇને પરપ્રાતિયો મુશ્કેલીમાં મુકાયા
  • ગુજરાતમાં ફસાયા ઓરિસ્સાના પ્રવાસીઓ
  • શિક્ષિત પ્રવાસીઓએ કલેક્ટરને લખ્યો પત્ર

દ્વારકા દર્શન કરતી પરત ફરતાં 63 ઓરિસ્સાના પ્રવાસીઓ અમદાવાદ પહોંચ્યા હતા. જેમાં 48થી વધુ તો સિનિયર સિટિઝન છે. તેઓ અમદાવાદથી રેલવે માર્ગે ઓરિસ્સા જવાના હતા. પરંતુ લોકડાઉનની જાહેરાત થતાં શહેરની એક હોટલમાં ફસાયા. થોડા દિવસ તો ચાલ્યું પણ હોટલ બંધ કરવાના આદેશ મળતાં પ્રવાસીઓ ફસાયા. ભાષાકીય પ્રશ્નો અને લોકલ વહીવટીતંત્ર સાથે કોઈ પણ કનેક્શન કે ફોન નંબર ન હોવાથી એક શિક્ષિત પ્રવાસીએ ‘ક્લેક્ટરશ્રી અમદાવાદ...’ ઉદ્દેશીને પત્ર લખ્યો. પત્ર પહોંચતા જ જિલ્લા તંત્રએ તાત્કાલિક બધી જ વ્યવસ્થઆ કરી મહેમાનની જેમ આ પ્રવાસીઓને સાચવી લીધા.

જિલ્લા વહીવટી ટીમ અને પોલીસના સંયુક્ત પ્રયાસથી 63 જેટલાં ઓરિસ્સાના પ્રવાસીઓને મોટી બસના માધ્યમ દ્વારા દિલ્હી દરવાજા સર્કિટ હાઉસમાં સિફ્ટ કરાયા. પુરવઠાની ટીમ દ્વારા તમામની ભોજનની વ્યવસ્થા તાત્કાલિક કરાઈ. સિનિયર સિટિઝન પ્રવાસીઓ હોવાથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામનું હેલ્થ ચેકઅપ પણ કરાયું છે. 

‘અમને ઘર ચોક્કસ યાદ આવે છે પણ સુવિધાની કોઈ જ કમી નથી’ આ શબ્દો છે ઓરિસ્સાથી ગુજરાતના પ્રવાસે આવેલા અને લોકડાઉનના સંજોગોમાં અહીં આશય લઈ રહેલા પ્રવાસીઓના. તેઓ કહે છે તે તંત્ર દ્વારા અમારા માટે એક સ્વજનની જેમ વ્યવસ્થા કરાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ