બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / 4 new Omicron cases reported in Maharashtra, total case in india 73

મહામારી / ભારતમાં હવે ઓમિક્રોન વકર્યો, આજે એક દિવસમાં આવ્યાં 12 કેસ, દેશમાં આંકડો પહોંચ્યો 73 પર

Hiralal

Last Updated: 10:54 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં હવે ઓમિક્રોન વકરી રહ્યો છે. આજે એક દિવસમાં પાંચ રાજ્યોમાં ઓમિક્રોનના 12 કેસ નોંધાવાની સાથે દેશમાં કુલ આંકડો 73 પર પહોંચ્યો છે.

  • ભારતમાં હવે ઓમિક્રોન વકરી રહ્યો છે
  •  મહારાષ્ટ્ર અને કેરળમાં 4-4
  • બંગાળ-તમિલનાડુમાં આવ્યો પહેલો કેસ 

મહારાષ્ટ્ર અને કેરળમાં બુધવારે આ નવા વેરિએન્ટના 4-4 નવા દર્દીઓ આવ્યા હતા, જ્યારે તમિલનાડુમાં પણ કેસ નોંધાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૭૩ કેસ નોંધાયા છે. સૌથી વધુ 32 કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે.

મહારાષ્ટ્રમાં ગઈકાલના 8 પછી હવે આજે ઓમિક્રોનના બીજા 4 કેસ નોંધાયા છે તેમાં બે કેસ ઓસ્માનાબાદ અને 1-1 કેસ મુંબઈ અને બુલઢાણામાંથી આવ્યો છે. બુલઢાણામાં 65 વર્ષના વૃદ્ધાનો ઓમિક્રોન ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે જે પછી તેમને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

 કુલ કેસનો આંકડો 73 પર પહોંચ્યો 
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન મહારાષ્ટ્ર તો જાણે પાછળ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે રાજ્યમાં ઓમક્રોનના 8 કેસ આવ્યાં હતા જે પછી આજે ફરી વાચ 4 કેસ આવ્યાં છે. દેશમાં કુલ કેસનો આંકડો 73 પર પહોંચ્યો છે. 

દેશમાં કુલ કેસ થયા 73, ઓમિક્રોનને લઈને  WHOની ભવિષ્યવાણી સાચી પડી 
દેશમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસની સંખ્યા 73 થઈ છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 32 છે. ભારતમાં જે રીતે પ્રતિદિન ઓમિક્રોનના કેસ આવી રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે કે WHOની ભવિષ્યવાણી સાચી પડી છે. WHO ભાવી ભાખતા જણાવ્યું હતું કે ઓમિક્રોન ખૂબ ચેપી અને સંક્રમક હોવાથી ભારત સહિત દુનિયામાં તેના કેસ વધી શકે છે. 

ભારતના 12 રાજ્યોમાં પહોંચ્યો ઓમિક્રોન 

ઓમિક્રોન  ભારતના 12 રાજ્યોમાં પહોંચ્યો છે. બુધવારે કોરોનાના નવા વેરિએન્ટના તેલંગાણામાં 3 કેસ અને પશ્ચિમ બંગાળમાં 1 કેસ મળી આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં ૬8 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં 32 કેસ થયા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 3, ગુજરાતમાં 4, કેરળમાં 1 અને આંધ્રપ્રદેશમાં 1, દિલ્હીમાં 6, તેલંગાણામાં 3, પશ્ચિમ બંગાળમાં 1 અને ચંદીગઢમાં 1 કેસ નોંધાયા છે. મહત્વની બાબત એ છે કે ઓમિક્રોન સંક્રમિત મોટાભાગના લોકોએ રસીના બંને ડોઝ લીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ