બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 16 km long traffic jam on Ahmedabad-Rajkot National Highway, long line of bridge vehicles near Shapar village

SHORT & SIMPLE / અમદાવાદ- રાજકોટ નેશનલ હાઈવે પર 16 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, શાપર ગામ પાસે પુલ બેસી જતા સર્જાયો ટ્રાફિક જામ, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 12:08 AM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે પર સાંજના સુમારે અચાનક જ ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પર ટ્રાફિક જામ થતા સુરેન્દ્રનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી વનવે કરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.

  • અમદાવાદ-રાજકોટ હાઈવે પર વાહનોની લાંબી લાઈન
  • શાપર ગામ પાસે પુલ બેસી જતા હાઈવે પર ટ્રાફિક જામ
  • પોલીસે એક તરફનો વાહન વ્યવહાર શરૂ કરાવ્યો

 અમદાવાદથી રાજકોટ જતા ચોટીલાથી 16 કિલોમીટર પહેલા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.  નેશનલ હાઈવે નં. 47 પર વાહનોની અવર જવર પણ વધારે રહેતી હોઈ હાલ સમગ્ર હાઈવે 16 કિલોમીટર લાંબો ટ્રાફીક જામ સર્જાવા પામ્યો છે. અમદાવાદથી રાજકોટ જતી વખતે સાયલા અનો ડોળીયા બાઉન્ડરી વચ્ચે શાપર ગામ પાસે અચાનક પુલ બેસી જતા વાહન વ્યવહાર થોડીવાર માટે થંભી જવા પામ્યો હતો. આ બાબતની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક ઘટાના સ્થળે પહોંચી વનવે કરી વાહનોની અવર જવર શરૂ કરાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ