વિવાદ / જીઓ-મીટ પર લાગ્યો UI કોપીનો આરોપ, ઝૂમ લઇ શકે છે લીગલ એક્શન: સમિર રાજે

 Zoom may take legal action against JioMeet for copying UI

હાલમાં જ ઝૂમ એપ્લિકેશનને ટક્કર આપવા માટે રિલાયન્સ જીઓએ વીડિયો કોન્ફરન્સ સર્વિસ જીઓ મિટ લોન્ચ કર્યુ હતું. જેના પર સમિર રાજે કે જે ભારત ઝૂમ કમ્યૂનિકેશનના હેડ છે તેમણે કહ્યું કે તે લે-આઉટ જોઇને શોક થઇ ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ