ના હોય! / કોંગ્રેસની Youtube ચેનલ થઇ ડિલીટ, પાર્ટીએ કહ્યું- કરવામાં આવશે તપાસ

youtube channel Indian National Congress deleted party investigate about it

કોંગ્રેસ પાર્ટીની યૂટ્યૂબ ચેનલ ડિલીટ કરી દેવામાં આવી છે. આ જાણકારી પાર્ટી તરફથી આપવામાં આવી છે. આ ચેનલને કેમ ડિલીટ કરવામાં આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ