બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Daily Horoscope / your horoscope based on zodiac learn rashifal today

રાશિફળ / જમીનના પ્રશ્નોનું નિરાકરણ આવશે, આ લોકોને થશે ધન લાભ, જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

Mayur

Last Updated: 08:47 AM, 21 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સુખડીનું નૈવૈધ કરો, આ મંત્રનો જાપ કરો, જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ આપનો દિવસ

આજનું પંચાંગ
21 10 2021 ગુરૂવાર
માસ આસો
પક્ષ કૃષ્ણ
તિથિ એકમ
નક્ષત્ર અશ્વિની સાંજે 4.15 પછી ભરણી
યોગ વજ્ર
કરણ બાલવ સવારે 9.17 પછી કૌલવ
રાશિ મેષ(અ.લ.ઈ.)

શુભાશુભ 
શુભાંક - આજનો શુભ અંક 3 છે 
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને વાદળી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12-31 થી 13-16 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 14-17 થી 15-41 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

શું કરવું? - સવાયા માપમાં સુખડીનું નિવેદ કરો
શું ના કરવું? - ક્રોધમાં ખોટા વચનો ના બોલો
આજનો મંત્ર - ઓમ રીમ્ શ્રીમ્ સિદ્ધિપ્રદાયીન્યૈ નમઃ
આજનું દાન - ચોખા, સાકર અને ચણાનું દાન કરો
----------------------
મેષ (અ.લ.ઈ.) 
સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવુ
ખોટા નિર્ણયો નુક્સાન કરાવશે 
નાણાકિય વ્યવહારમાં સાચવવું 
પારીવારના કામમાં ધ્યાન આપવુ

વૃષભ (બ.વ.ઉ.) 
સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી 
કામકાજમાં અપજશથી બચવુ  
આવકના પ્રમાણમાં જાવક વધશે 
કોઇપણ કામમાં બંધાયેલા રહેશો 

મિથુન  (ક.છ.ઘ.) 
આકસ્મિક ધનલાભના યોગો જણાય છે 
લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે
પરિવારનો ભરપુર સહયોગ મળશે
મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે 

કર્ક (ડ.હ.) 
વડીલોના આશિર્વાદથી લાભ થશે
કોઇ નજીકના સબંધીથી સહયોગ મળશે
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે
વાહનના યોગ સારા બને છે

સિંહ (મ.ટ) 
ભાગ્યોદય માટે ઉજળી તક મળશે
નિર્ણયો સમજી વિચારીને લેવા
મીત્રો સાથે થોડો મતભેદ જણાશે 
મુસાફરીના યોગો જણાય છે

કન્યા (પ.ઠ.ણ.) 
આરોગ્ય બાબતે સાચવવુ
પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવુ  
કોઇપણ રોકાણોમાં કાળજી રાખવી
નોકરીયાતને કામમાં મહેનત વધશે 

તુલા (ર.ત.) 
ભાગીદારીવાળા કામથી લાભ થશે
ધંધાકિય વ્યવહારોમાં લાભ થશે
દાંપત્યજીવનમાં ચણભણ રહેશે 
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવુ 

વૃશ્ચિક  (ન.ય.) 
રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવુ 
શેરબજારમાં સારે લાભ થશે
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
યાત્રા પ્રવાસના યોગ બને છે 

ધન (ભ.ધ.ફ.ઢ.) 
બૌધિકોને મહેનતનુ પરિણામ મળશે 
વ્યવસાયમાં નવી તકો મળશે 
સમય આપને અનુકુળ બનશે 
કામની કદર થાય - માન વધે

મકર  (ખ.જ.) 
માતાની સેવાથી લાભ થાય 
પરિવાર સાથે પ્રેમ કેળવાય
સારા કામમાં યાત્રાનુ આયોજન થાય 
ખોટા ખર્ચમાં વધારો થશે 


કુંભ (ગ.શ.સ.ષ.) 
ઘરમા વડીલોથી ઉત્તમ લાભ થશે
સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે
વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે
કરેલી મહેનત સારુ ફળ આપશે

મીન (દ.ચ.ઝ.થ.) 
ધનનું સારુ સુખ મળશે 
પરિવારમાં તનાવ રહેશે 
નાનામોટા રોકાણમાં લાભ થશે 
જમીનને લગતા કામમાં ફાયદો થશે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ