હત્યા / રાજકોટના કુવાડવા રોડ પર ઈન્સ્ટ્રીયલ વિસ્તારમાં હત્યા, નજીવી બાબતે નાના ભાઈએ મોટા ભાઈને ઉતાર્યો મોતને ઘાટ

Younger brother kills elder brother in Rajkot

રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા નાનાભાઈએ જ તેના મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ