તમારા કામનું / હવે આધારકાર્ડમાં સુધારા માટે નહી જવું પડે જનસેવા કેન્દ્ર, ઘરે જ કરી લો આ રીતે અપડેટ

you don't have to go to Janseva Kendra to update your Aadhaar card

ભારત દેશમાં આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ છે. જેના વગર આપણુ કોઇ જ કામ શક્ય નથી. કોઇ પણ સરકારી કામ આધારકાર્ડ વગર અટકી જ જશે,. સરકારી યોજનાઓની સબ્સિડીની મદદ મળે છે તે પણ આધારકાર્ડ વગર નહી મળે. ઘણીવાર આધારકાર્ડમાં ભૂલ હોવાથી આપણા કામ અટકી જાય છે અને યોગ્ય રીતે થઇ શકતા નથી. તમારા આધાર કાર્ડમાં રહેલી ભૂલો ઘરે બેઠા જ તમે સુધારી શકશો. 

બ્રેકિંગ ન્યૂઝ