સુવિધા / BHIM એપની મદદથી ઇન્ટરનેટ વગર કરી શકાશે રૂપિયા ટ્રાન્સફર, પેમેન્ટ કરો શેડ્યૂઅલ

you-can-transfer-money-without-internet-by-bhim-app

BHIM એપમાં એક નવુ ફિચર જોડવામાં આવ્યુ છે, આ નવા ફિચરની મદદથી હવે કોઇ પણ રેગ્યુલર પેમેન્ટને શિડ્યૂઅલ કરી શકાશે. એવામાં  એક વખત પેમેન્ટ શિડ્યૂલ કરવા પર નિધાર્રિત સમય પર આપમેળે ચૂકવણી થઇ જશે. આ સિવાય એપમાં એક નવું ફિચર જોડવામાં આવ્યુ છે જેમાં તમે ઇન્ટરનેટ વગર પણ ફંડ ટ્રાન્સફર કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ