OMG! / હવે પૃથ્વી પર પણ આવેલ છે મંગળ ગ્રહ, ત્રણ દિવસ રહેવાનું ભાડું માત્ર 4.80 લાખ

You can live on mars that is situated on earth on very less rent

મંગળ ગ્રહ પર જવાની ઇચ્છા રાખનારા લોકો માટે એક ખુશખભરી છે. એક હોલિડે વેબસાઇટ ટ્રિપ એન્ડ વાઇઝરે ધરતી પર જ કૃત્રિમ ગ્રહ તૈયાર કરી લેવામાં આવેલ છે. જે બિલકુલ મંગળ ગ્રહ જેવો જ દેખાય છે. આ ગ્રહ આર્ટિફિશિયલ પ્લેનેટ ઉત્તરી સ્પેનની ગુફાઓમાં બનાવવામાં આવેલ છે. કંપનીએ લોકોને અહીં ત્રણ દિવસ અને રાત્રી વિતાવવા માટેની ઓફર કરી છે. જેનું ભાડું 4.80 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ