મિશન શક્તિ / UP માં યોગી સરકારનો સપાટો, 2 જ દિવસમાં 14 દુષ્કર્મીઓને ફાંસીની સજા, 20ને આજીવન કેદ

Yogi government mission shakti campaign 14 rapists hanged in two days

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર નવરાત્રિમાં ચલાવામાં આવી રહેલા અભિયાન 'મિશન શક્તિ' હેઠળ મહિલા અપરાધ સાથે જોડાયેલા કેસોમાં બે દિવસમાં 14 અભિયુક્તિઓને ફાંસી અને 20 અભિયુક્તિઓને આજીવન કેદની સજા સંભળાવામાં આવી છે. મુખ્યમંત્રીના નિર્દેશ પછી અભિયોનજ નિદેશાલયે તત્પરતા દેખાડતા અભિયુક્તોને સજા આપવાનું કામ કર્યું છે. જો કે, મુખ્યમંત્રીએ તેમાં હજુ તેજી લાવવા માટે જણાવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ