બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / Politics / Yogi Adityanath expands UP Cabinet, adds seven new ministers

કેબિનેટ વિસ્તરણ / યુપીની યોગી સરકારમાં સાત 7 નવા મંત્રીઓની એન્ટ્રી, કોંગ્રેસના આ પૂર્વ દિગ્ગજને મળ્યું ખાસ સ્થાન

Hiralal

Last Updated: 07:22 PM, 26 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા યુપીની યોગી સરકારે તેનું અંતિમ કેબિનેટ વિસ્તરણ કરી દીધું છે. કેબિનેટમાં નવા 7 નવા ચહેરાઓને સ્થાન અપાયું છે.

  • યુપીની યોગી સરકારનું કેબિનેટ વિસ્તરણ થયું
  • સાત નવા મંત્રીઓને સ્થાન મળ્યું
  • કોંગ્રેસના આ પૂર્વ દિગ્ગજ જિતિન પ્રસાદને મળ્યું ખાસ સ્થાન
  • 2022 ની ચૂંટણી પહેલા અંતિમ વિસ્તરણ

રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે સાત નવા મંત્રીઓએ શપથ લેવડાવ્યાં. નવા શપથ લેનારા મંત્રીઓમાં જિતિન પ્રસાદ, સંગીતા બલવંત બિંદ,  ધર્મવીર પ્રજાપતિ, પલટુરામ, છત્રપાલ ગંગવાર, દિનેશ ખટીક, સંજય ગૌડ સામેલ છે.

આ સાત મંત્રીઓએ લીધા શપથ
(1) જિતિન પ્રસાદ
(2) સંગીતા બલવંત બિંદ
(3) ધર્મવીર પ્રજાપતિ
(4) પલટુરામ
(5) છત્રપાલ ગંગવાર
(6) દિનેશ ખટીક
(7) સંજય ગૌડ

2022 ની ચૂંટણી પહેલા અંતિમ વિસ્તરણ

2022 માં યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા આ અંતિમ વિસ્તરણ છે. કેબિનેટ વિસ્તરણમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને ખાસ સ્થાન મળ્યું છે. જિતિન પ્રસાદ બ્રાહ્મણ સમાજના મોટના નેતા છે. આ પહેલા તેઓ બે વાર સાંસદ રહી ચૂક્યા છે. યુપીએ-1 અને 2 માં તેઓ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 2004 માં શાહજહાંપુર લોકસભા બેઠક પરથી પહેલી વાર સાંસદ બન્યા હતા. 2008 માં તેમણે કેન્દ્રીય સ્ટીલ રાજ્ય મંત્રી બનાવાયા હતા. 2009 માં નવા સીમાંકન બાદ ધોરહરા બેઠક પરથ લડ્યા અને બીજી વાર સાંસદ બન્યા હતા. 2014 અને 2019 ની લોકસભાની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. 

કોણ છે સંગીતા બલવંત બિંદ

સંગીતા બલવંત બિંદ ગાઝીપુર જિલ્લાની સદર સીટના ધારાસભ્ય છે. પછાત સમુદાયથી આવે છે. વિદ્યાર્થી રાજનીતિ અને પંચાયતની રાજનીતિમાંથી સક્રિય રાજનીતિમાં આવ્યાં. સંગીતા યુવા નેતા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ