Yes Bank Crisis / Yes બેંકમાં અનિલ અંબાણીની રિલાયન્સ સહિત આ મોટી કંપનીઓએ 60 હજાર કરોડનું કૌભાંડ કર્યુંઃ ભાજપ નેતા

yes bank crisis kirit somaiya says big companies have defaulted on rs 60000 crore in yes bank scam

યસ બેન્ક કૌભાંડને લઇને બીજેપી નેતા કિરીટ સોમૈયાએ અંબાણી ગ્રુપ સહિત મોટી કંપનીઓ પર 60 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. તેઓએ 10 કંપનીઓની સૂચી જારી કરી છે જે આ કૌભાંડના સૌથી મોટા ડિફોલ્ટર્સ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ