EDને સફળતા / દેશના ઇતિહાસની સૌથી મોટી જપ્તીનો આદેશ, Xiaomiની 5551 કરોડની સંપતિ લેવાઈ ટાંચમાં

Xiaomi provisions FEMA seizure order Rs. 5551.27 Crore ED action

દેશના ઇતિહાસની સૌથી મોટી જપ્તીનો આદેશ આપવામાં આવ્યો છે. EDને મોટી સફળતા મળી છે. શાઓમીની રૂ. 5551 કરોડ રૂપિયાની સંપતિ ટાંચમાં લેવાની મંજૂરી અપાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ