WORLD / વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઑઈલ સ્ટોરેજ કરતી કંપનીએ પણ કહી દીધું, હવે જગ્યા નથી

World’s Biggest Oil Storage Firm Says Almost All Space Sold

વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવો ગગડ્યા હોવાના સમાચારથી સૌ વાકેફ છે. USAના WTI ક્રૂડ ઓઇલના ભાવો માઇનસમાં જતા રહેવાથી લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. આ માટેનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. અત્યારે વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઓઇલનો સ્ટોરેજ કરતી કંપનીએ હાથ ઊંચા કરી દેતા કહ્યું છે કે તેમની કંપની પાસે હવે વધારે ક્રૂડ ઓઇલ સંગ્રહ કરવાની કોઈ જગ્યા બચી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ