ખુલાસો / દુનિયાના સૌથી શાતિર કિલર પર બનેલી NETFLIXની આ ડૉક્યુમેન્ટ્રી જોઈ વિશ્વના દર્શકો ચોંકી ગયા

Worlds smartest serial killer caught on social media, Netflix releases documentary

નેટફ્લિક્સના ચાહકો આ રિયલ ક્રાઈમ પર બનેલી ડોક્યુમેન્ટ્રી 'Dont F*** with cats' જોઈને ચોકી ગયા છે. આ સિરીઝમાં એક કેનેડિયન હત્યારા લુકા મેગોનોટ્ટાના માંદા અને વિકૃત ગુનાઓનો ખુલાસો થયો છે, આ વ્યક્તિ પ્રાણીઓ પર અત્યાચાર કરી તેમને મારીને તેનો વીડિઓ શૂટ કરીને સોશિયલ મીડિયા પર નાખતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ