નિવેદન / પાક. ગૃહમંત્રીએ કબૂલ્યું કાશ્મીર મુદ્દે વિશ્વનો કોઈ દેશ સાથ નથી આપી રહ્યો

world trusts India not us Pakistan interior minister

જમ્મૂ-કાશ્મીરના મુદ્દે ભારત પર આરોપ લગાવી રહેલું પાકિસ્તાન પૂરી દુનિયાથી અલગ-થલગ પડી ગયું છે. હવે પાકિસ્તાનના મંત્રીએ આ કબૂલ કર્યું છે કે પાકિસ્તાનની વાત દુનિયામાં કોઇ સાંભળતું નથી અને જે સાંભળી રહ્યું છે તે વિશ્વાસ નથી કરી રહ્યું. પરંતુ જો ભારત કોઇ વાત કહે છે તો વિશ્વ સમુદાય તેના પર ભરોસો કરે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ