World No Tobacco Day / શરીરમાંથી વિટામિન ચૂસી લે છે તમાકૂ, શરીરને બચાવવું હોય તો ડાયટમાં આજે જ સામેલ કરો આ વસ્તુઓ

World No Tobacco Day smoking cause vitamin and mineral deficiency

World No Tobacco Day: દરેક દેશમાં World No Tobacco Day ઉજવવામાં આવે છે. જેથી લોકોને તમાકૂના નુકસાન વિશે જાગરૂત કરવામાં આવે. સ્મોકિંગ અને તમાકૂથી શરીરમાં પોષણની કમી થઈ શકે છે અને કમજોરી આવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ