Women's Day Special / સુરતની આ એકમાત્ર મહિલા બાઈક ટૅક્સી ડ્રાઈવર, 9 વર્ષથી ચાલતી કોર્પોરેટ જૉબ છોડી દીધી

 Women s day special VTV Surat Harsika pandya

મહિલા સશક્તિકરણની વાત આવે ત્યારે સામાન્ય રીતે એવી જ મહિલાઓની વાત થાય છે જે કોઈ મોટી કંપનીની સીઈઓ હોય અથવા તો કોઈ સમાજિક કાર્યકર હોય અથવા કોઈ સેલિબ્રિટી હોય પરંતુ સમાજમાં કેટલીય મહિલાઓ છે જે ખરેખર પ્રેરણાના સ્ત્રોત જેવી હોય છે. આ વખતે Woman`s day 2020 ના સેલિબ્રેશનમાં એક એવી મહિલાની વાત કરવી છે જે આ પુરૂષ પ્રધાન સમાજની તમામ સરહદો તોડીને એક નવા જ રસ્તે નીકળી પડી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ