હોબાળો / CJI રંજન ગોગોઈને ક્લિનચીટ આપવા મામલે SC બહાર મહિલાઓનો વિરોધ

Women protest against SC for giving clean chit to CJI Ranjan Gogoi

મહિલા સાથે કથિત યૌન શોષણના આરોપ સર ચીફ જસ્ટીસ રંજન ગોગોઈને સુપ્રીમ કોર્ટે ક્લિનચીટ આપી છે. તો સુપ્રીમ કોર્ટે ક્લિનચીટ આપતા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ વિરૂદ્ધ મહિલા કાર્યકર્તાઓ અને સામાજીક સંગઠનો વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે. જોઇએ સમગ્ર અહેવાલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ