ભારે કરી ! / અખતરા ભારે પડ્યા: મહિલાએ કર્યો એવો મેકઅપ કે શખ્સે ડરીને ગોળીઓ ચલાવી દીધી, મળ્યું મોત

woman shot dead after she dressed as a ghost to scare her neighbours

પાડોશીઓને ડરાવવાની કિંમત એક મહિલાએ પોતાનો જીવ આપીને ચૂકવવી પડી. મહિલા ભયજનક મેકઅપ કરી સફેદ રંગના ડ્રેસમાં રાત્રિના સમયે રસ્તા પર ફરી રહી હતી. મહિલાને આ રૂપમાં જોઈને એક શખ્સ એટલો ડરી ગયો કે મહિલાને ગોળી ધરબી દીધી હતી. આ ઘટના મેક્સિકોના નૌકલપન ડી જુઆરેજમાં થઈ. પોલીસે મૃતકોની ઓળખ ઉજાગર કરી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ