બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / વિશ્વ / Woman put poison in private part to kill her husband

ના હોય! / પાર્ટનરની હત્યા કરવાનો હતો પ્લાન, મહિલાએ પ્રાઇવેટ પાર્ટમાં જુઓ શું લગાવ્યું

Kinjari

Last Updated: 04:35 PM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિલાએ સેક્સ દરમિયાન પતિને દર્દનાક મોત આપવાનો પ્લાન બનાવ્યો હતો. ખુલાસા બાદ તો દરેક લોકો હેરાન રહી ગયા હતા.

  • પતિ-પત્નીના ઝઘડાનો અનોખો કિસ્સો
  • પતિને મારી નાંખવા માગતી હતી પત્ની
  • પ્રાઇવેટ પાર્ટમાં લગાવ્યું ઝેર અને પછી...

પત્નીએ રચ્યો કારસો
પત્નીએ પોતાના જ પતિને મારી નાંખવા માટે શરમજનક હરકત કરી હતી પરંતુ પતિને શંકા થતાં પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. પત્ની ઓરલ સેક્સ દરમિયાન પતિને મોતને ઘાટ ઉતારી દેવા માંગતી હતી. 

પત્નીએ પ્રાઇવેટ પાર્ટમાં લગાવ્યું ઝેર
બ્રાઝીલની આ મહિલાએ પોતાના પ્રાઇવેટ પાર્ટ પર ઝેર લગાવી દીધું હતુ. આ ષડયંત્રમાં તે પોતે પણ મૃત્યુ પામે તેવી સંભાવના હતી. સેક્સ પહેલા પોતાના પ્રાઇવેટ પાર્ટ પર ઝેર લગાવી દીધું હતું. પતિને શંકા જતાં તે ઝળમાં ફસાયો નહોતો. 

સ્મેલ આવતાં થયો ખુલાસો
શખ્સે પોલીસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઓરલ સેક્સ પહેલા તેના પ્રાઇવેટ પાર્ટમાંથી અજીબ સ્મેલ આવી હતી. જેના કારણે તેને શંકા થઇ હતી. પત્ની દ્વારા સતત તેને ઓરલ સેક્સ માટે ઇન્સિસ્ટ કરવા પર તેની શંકા હકીકતમાં બદલાઇ ગઇ હતી. જ્યારે ડૉક્ટર્સે મહિલાના પ્રાઇવેટ પાર્ટની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમાં મોટી માત્રામાં ઘતક ઝેર લાગેલું હતું. ડૉક્ટરના કહ્યાં અનુસાર આ ઝેર મહિલાના શરીરમાં પણ ફેલાઇ ગયુ હતુ. થોડો સમય વધારે જાત તો મહિલા પણ મૃત્યુ પામી હોત. 

કેમ કર્યો આવો નિર્ણય
મહિલાએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે તે પતિથી છૂટી થવા માંગતી હતી પરંતુ પતિ તેના માટે તૈયાર નહોતો. 43 વર્ષીય પતિ દ્વારા તલાક ન મળતા પત્નીએ મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન બનાવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ