દાવો / ...તો હું દિશા અને સુશાંતના મોત વિશે CBI સામે ખુલાસો કરીશ : પૂર્વ CMના પુત્રનો મોટો દાવો

Will spill 'secrets' to CBI says BJP MLA Nitesh Rane on Sushant Singh Rajput

મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નીતીશ રાણેએ સુશાંતસિંહ રાજપૂત અને દિશા સાલિયાનના શંકાસ્પદ મોત અંગે ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે દિશાના મોતનાં કારણો અંગે રોહન રાયને બધી ખબર છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ