DA વધારો / મોંઘવારીમાં કર્મચારીઓને મોટી રાહત આપવાની તૈયારીમાં મોદી સરકાર, આ તારીખથી વધી જશે 27,000 રુપિયા સેલેરી

Will Central Govt Employees Get DA Hike in July? Big Announcement Expected by May 31

કેન્દ્ર સરકાર 1 જુલાઈથી તેના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ડીએમાં વધુ 4 ટકાનો વધારો કરી શકે છે. જો 4 ટકા વધારે ડીએ મળે તો કર્મચારીઓના પગારમાં 27, 000નો વધારો આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ