બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / Will Assembly elections be held in Gujarat early? PM Modi will hold talks with BJP workers in Gujarat today

2022 ELECTIONS / ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી થવાની અટકળો, આજે PM મોદી કરશે BJP કાર્યકર્તાઓ સાથે વાતચીત

ParthB

Last Updated: 09:21 AM, 25 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદી ગુજરાત ભાજપના પેજ સમિતિના સભ્યો સાથે નમો એપ દ્વારા આજે સંવાદ કરવાના છે.

  • ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની ફરી ચર્ચા શરૂ
  • ભાજપની તૈયારીઓ જોતા વહેલી ચૂંટણીની અટકળો
  • PM મોદી આજે પેજ સમતિના કાર્યકરોને સંબોધન કરશે  

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની ફરી ચર્ચા શરૂ

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરવા માટે મેદાનમાં ઉતરવાની છે. ભાજપે અત્યારથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. જેની વચ્ચે આજે PM મોદી નમો એપ દ્વારા  પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ કરશે. ભાજપ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 
 
PM મોદી આજે પેજ સમિતિના કાર્યકર્તાઓને સંબોધશે

ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં પેજ પ્રમુખને ખુબ મહત્વનું સ્થાન આપે છે. ભાજપ પેજ પ્રમુખના સહારે પોતાની રણનીતિ પણ બનાવતું હોય છે. હવે આ પેજ પ્રમુખો સાથે PM મોદી સંવાદ કરશે. આ દરમિયાન PM મોદી ચૂંટણીને લઈને પણ માર્ગદર્શન આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપના પાંચ લાખથી વધુ પેજ પ્રમુખો છે. 

ભાજપની તૈયારીઓ જોતા વહેલી ચૂંટણીની અટકળો

5 રાજ્યોની ચૂંટણી બાદ ભાજપ ગુજરાત પર ફોકસ કરશે. મહત્વનું છે કે, ગુજરાતમાં આ વર્ષના અંત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ જે રીતે ભાજપની તૈયારીઓ જોતા વહેલી ચૂંટણીની અટકળો શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટ સત્ર બાદ વાયબ્રાન્ટ સમિટનું આયોજન થઇ શકે છે. તેમજ પ્રદેશ ભાજપે સંગઠન સ્તરે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે તાજેતરમાં કોર કમિટી, શિસ્ત સમિતિ અને પાર્લામેન્ટ્રી બોર્ડની કરી રચના કરી છે. તેમજ બોર્ડ-નિગમના નવા ચેરમેનોની નિમણૂંકની તૈયારી પણ શરૂ કરી દીધી છે  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ