દિલ્હી / કોંગ્રેસ દિલ્હી ચૂંટણીમાં ભૂંડી હાર બાદ આ યુવા નેતા ને સોંપશે દિલ્હીનો કારભાર ? જાણો, કોણ બનશે દિલ્હી કોંગ્રેસ અઘ્યક્ષ

Will Alka Lamba make Congress Delhi president?

દિલ્હીમાં કોંગ્રેસની હાર બાદ સંગઠનમાં ફેરફાર થશે. યુવા ચહેરાને દિલ્હી કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવશે. યુવા ચહેરાને દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાશે. દિલ્હી અધ્યક્ષની રેસમાં અલ્કા લાંબાનું નામ સૌથી આગળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ