મહામંથન / શ્રમિકોની સમસ્યાનો ઉકેલ કેમ નથી આવતો, શું સરકારમાં સંકલનનો અભાવ?

લોકડાઉનના ચોથા તબક્કામાં ગુજરાત સરકારે જનતાને લગભગ અગાઉથી અપેક્ષીત હતુ એ મુજબજ છૂટછાટ આપી છે. લોકડાઉનના એક પછી એક તબક્કા આવી રહ્યા છે પરંતુ રહી રહીને હવે પ્રવાસી શ્રમિકોની ધીરજ ખૂટી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી પ્રવાસી શ્રમિકોએ પોલીસ પર, સરકારી અધિકારી પર કે મીડિયાકર્મી પર હુમલા કર્યાના બનાવ બન્યા. સવાલ એ છે કે સંકલનનો અભાવ કયાં છે, પ્રવાસી શ્રમિકો સાથે સરકાર સંકલન સાધી શકતી નથી કે કેમ. આગામી દિવસોમાં શ્રમિકોની ધીરજ ખૂટે એવા વરવા દ્રશ્યો તો નહીં જોવા મળે ને. આ તમામ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ