તહેવાર / પુષ્ય નક્ષત્રમાં સોનુ - ચાંદી કેમ ખરીદવામાં આવે છે?

Why is gold and silver purchased in Pushya Nakshatra

પુષ્ય નક્ષત્રમાં ઘણીવાર આપણે વ્યક્તિને સોનુ- ચાંદી કે કોઇ કિંમતી વસ્તુ ખરીદતી જોઇ હશે. શા માટે પુષ્ય નક્ષત્રનું આટલુ મહત્ત્વ હોય છે? શા માટે લોકો આ નક્ષત્રમાં કિંમતી વસ્તુ, જમીન, મકાન, ધાર્મિક વસ્તુઓની ખરીદી કરે છે? શા માટે તેની ખરીદી શુભ માનવામાં આવે છે અને આ વખતે પુષ્ય નક્ષત્ર ક્યારે આવે છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ