મહામંથન / આયુર્વેદ જેવી પવિત્ર વસ્તુમાં ભેળસેળ કોણે કરી ?

બાબા રામદેવની પતંજલિ સંસ્થાએ કોરોના સામે લડવા દવા બનાવવાનો દાવો કર્યો અને તરત જ સત્યની શોધ શરૂ થઈ ગઈ. જો સરકારની વાત સાચી માનીએ તો પતંજલિએ માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારવા, અને શરદી, કફ સામે રક્ષણ આપવાનું કહીને દવાનું લાયસન્સ માગ્યુ હતુ જયારે પતંજલિ કહી રહ્યુ છે કે આયુષ મંત્રાલયને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સામાન્ય રીતે એલોપેથી દવામાં પશુની ચરબી હોય, સ્ટીરોઈડ હોય પરંતુ આયુર્વેદ સંપૂર્ણ કુદરતી છે.. ત્યારે સવાલ એ છે કે આયુર્વેદ જેવી પવિત્ર વસ્તુમાં ભેળસેળ કોણે કરી. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ