એલર્ટ / આખરે WHOએ કોરોના વાયરસના ફેલાવાને લઈને આ વાત સ્વીકારી, ઘરની બહાર જવું જોખમી કેમ કે...

who acknowledges evidence emerging of airborne spread of covid 19

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ આખરે મંગળવારે સ્વીકાર્યું કે કોરોના વાયરસ ચેપ 'હવા દ્વારા ફેલાયા' હોવાના કેટલાક પુરાવા મળ્યા છે. ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે તેને આશંકા છે કે ચેપ હવા દ્વારા ફેલાય છે. જોકે તેના પર હજી વધુ ડેટા એકત્રિત કરવો બાકી છે. અગાઉ ઘણા દેશોના વૈજ્ઞાાનિકોએ ડબ્લ્યુએચઓને એક ખુલ્લો પત્ર લખીને વિનંતી કરી હતી કે વાયરસ હવા દ્વારા ફેલાય છે અને તેમણે તેમની માર્ગદર્શિકામાં ફેરફાર કરવો જોઈએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ