વાયરલ / પાણીમાં નહાતું જોવા મળ્યું દુર્લભ સફેદ હરણ, સોશિયલ મીડિયામાં વીડિયોએ કુતૂહલ મચાવ્યું

white moose rare animal population only 50 viral video

ટ્વિટર પર સફેદ હરણનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને સ્વીડનનો જણાવવામાં આવી રહ્યો છે. ઘણા લોકો તેને સુંદર હરણ કહી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ